ગુજરાતી સમાચારો વિશે અપડેટ મેળવવા માટે નમસ્તે ગુજરાત સાથે જોડાયેલા રહો

ચોટીલામાં રવુભાઈ ખાચરની ઉમેદવારીથી કોંગ્રેસ મજબૂત; બદલાઈ શકે રાજકીય ગણિત

ચોટીલા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે 'માસ્ટરસ્ટ્રોક' લગાવ્યો છે. કોંગ્રેસે વોર્ડ નંબર-1માંથી પૂર્વ પ્રમુખ રવુભાઈ ખાચરને મેદાનમાં ઉતારતા જ રાજકીય ગણિત બદલાય જવાના એંધાણ છે.. સમગ્ર...